Junagadh Agricultural University
A state agricultural university established by Govt. of Gujarat
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતમિત્રો માટે ખરીફ - ૨૦૨૫ ઋતુમાં વાવેતર માટે "ગીર સાવજ" તુવેર GJP-1 સર્ટિફાઇડ / ટ્રુથફૂલ બિયારણનું વેચાણ તા. ૩૦/૦૬/૨૦૨૫થી વહેલા તે પહેલાના ધોરણે ચાલુ છે.